gu_tn/jas/04/08.md

2.2 KiB

General Information:

તમે"" શબ્દ અહીં બહુવચનમાં છે અને વિખેરાઈ ગયેલા વિશ્વાસીઓ કે જેઓને યાકૂબ આ પત્ર લખી રહ્યો છે તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Come close to God

અહીં નજીક આવવાનો અર્થ ઈશ્વર સાથે પ્રમાણિક અને ખુલ્લા બનવાનો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Cleanse your hands, you sinners, and purify your hearts, you double-minded

આ બે શબ્દસમૂહો એકબીજા સાથે સમાંતર છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

Cleanse your hands

અન્યાયી કૃત્યો કરવાને બદલે ન્યાયી કૃત્યો કરવા આ અભિવ્યક્તિ લોકો માટે આજ્ઞા તરીકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""એવી રીતે વર્તન કરો જે ઈશ્વરને માન પમાડે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

purify your hearts

અહીં ""હ્રદયો"" એ વ્યક્તિના વિચારો અને લાગણીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા વિચારો અને ઇરાદાઓ સુધારો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

double-minded

બે મનવાળા"" શબ્દ એવી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે કોઈ બાબતને માટે સ્થિર નિર્ણય લઈ શકતો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""બે મનવાળા લોકો"" અથવા ""એવા લોકો કે જેઓ નક્કી કરી શકતા નથી કે તેઓ ઈશ્વરને આધીન થવા ચાહે છે કે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)