gu_tn/jas/04/02.md

1.1 KiB

You kill and covet, and you are not able to obtain

તમે હત્યા કરો છો"" શબ્દસમૂહ દર્શાવે છે કે પોતાને જે જોઈએ છે તે મેળવવા માટે લોકો કેટલી ખરાબ રીતે વર્તે છે. તેનો અનુવાદ આ પ્રમાણે પણ કરી શકાય ""જે તમારી પાસે હોવું શક્ય નથી તે મેળવવા તમે સર્વ પ્રકારની દુષ્ટ બાબતો કરો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

You fight and quarrel

લડાઈ"" અને ""’ઝઘડો"" મૂળ રીતે સમાન છે. યાકૂબ તેઓનો ઉપયોગ લોકો પોતાની વચ્ચે કેટલી દલીલ કરે છે તે પર ભાર મૂકવા માટે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે અવિરતપણે લડો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)