gu_tn/jas/04/01.md

3.5 KiB

General Information:

આ ભાગમાં, ""તમારામાં,"" ""તમારું,"" અને ""તું"" શબ્દો બહુવચનમાં છે અને એ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે જેઓને યાકૂબ લખે છે.

Connecting Statement:

યાકૂબ આ વિશ્વાસીઓને તેઓની સાંસારિકતા અને નમ્રતાના અભાવ માટે ઠપકો આપે છે. તે ફરીથી તેઓને અરજ કરે છે કે તેઓ કેવી રીતે એકબીજા સાથે અને એકબીજા વિશે બોલે છે તે અંગે સાવધ રહે.

Where do quarrels and disputes among you come from?

અમૂર્ત નામો ""લડાઈ"" અને ""ઝઘડા"" નો મૂળ અર્થ સમાન છે અને તેઓનો અનુવાદ ક્રિયાપદ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""શા માટે તમારામાં લડાઈ તથા ઝઘડા છે?"" અથવા ""શા માટે તમે માંહોમાહ લડાઈ કરો છો?"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-doublet]] અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

Do they not come from your desires that fight among your members?

યાકૂબ આ પ્રશ્નનો ઉપયોગ તેના શ્રોતાજનોને ઠપકો આપવા માટે કરે છે. આનો અનુવાદ એક વાક્ય તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વસ્તુઓ માટેની તમારી દુષ્ટ ઈચ્છાઓ, તમારા અવયયોમાં લડાઈ કરતી ઈચ્છાઓ દ્વારા ઝગડા થાય છે.” અથવા ""દુષ્ટ વસ્તુઓ માટેની તમારી ઈચ્છાઓ, તમારા અવયયોમાં લડાઈ કરતી ઈચ્છાઓ દ્વારા ઝગડા થાય છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Do they not come from your desires that fight among your members?

યાકૂબ ઇચ્છાઓ વિશે એવી રીતે વાત કરે છે જાણે કે તેઓ દુશ્મનો હોય જેણે વિશ્વાસીઓ વિરુદ્ધ યુદ્ધ કર્યું હોય. હકીકતમાં, અલબત્ત, તે લોકો છે જેઓમાં આ ઇચ્છાઓ પ્રવર્તમાન છે અને તેઓ માંહોમાહ લડાઈ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે દુષ્ટ બાબતોને માટે તમારી ઇચ્છાઓ થકી ઝગડા ઊભા થાય છે, જેના દ્વારા તમે એકબીજાને નુકસાન કરો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

among your members

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ત્યાં સ્થાનિક વિશ્વાસીઓ વચ્ચે લડાઈ છે, અથવા 2) લડાઈ, એટલે કે ઝઘડો, એ દરેક વિશ્વાસીની અંદર છે.