gu_tn/jas/02/19.md

4 lines
718 B
Markdown

# the demons believe that, and they tremble
અશુદ્ધ આત્માઓ પણ વિશ્વાસ કરે છે, પરંતુ તેઓ બીકથી કાંપે છે. યાકૂબ અશુદ્ધ આત્માઓને તે લોકો સાથે સરખાવે છે જેઓ વિશ્વાસ કરવાનો દાવો કરે છે અને સારા કાર્યો કરતાં નથી. યાકૂબ દર્શાવે છે કે અશુદ્ધ આત્માઓ બુદ્ધિશાળી છે કેમ કે તેઓ ઈશ્વરથી ડરે છે જ્યારે બીજાઓ ડરતા નથી.