gu_tn/jas/01/24.md

926 B

then goes away and immediately forgets what he was like

તે ગર્ભિત છે કે જોકે તે જોઈ શકે કે તેણે કંઈક કરવાની જરૂર છે, જેમ કે તેનું મુખ ધોવું અથવા વાળ ઓળવવા, તોપણ તે ચાલ્યો જાય અને એમ કરવાનું ભૂલી જાય. ઈશ્વરના વચનને આધીન ન થનાર તે વ્યક્તિ સમાન જ છે. વૈકલ્પિક ભાષાંતર: ""પછી જતો રહે છે અને તેણે જે જોયું હતું કે તેણે કરવાની જરૂર છે તે કરવાનું તરત ભૂલી જાય છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-simile]])