gu_tn/heb/13/22.md

1.0 KiB

Now

આ પત્રના નવા ભાગને સૂચિત કરે છે. અહીં લેખક તેમના શ્રોતાજનોને અંતિમ સૂચનાઓ આપે છે.

brothers

આ સર્વ વિશ્વાસીઓ કે જેઓને તે લખી રહ્યો છે, સ્ત્રી-પુરુષ બંનેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સાથી વિશ્વાસીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

bear with the word of encouragement

મેં તમને ઉત્તેજન મળે માટે જે લખ્યું તેનો ધીરજથી વિચાર કરો

the word of encouragement

અહીં ""વચન"" સંદેશ માટે પ્રયોગ કરાયેલ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઉત્તેજન આપનાર સંદેશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)