gu_tn/heb/13/06.md

945 B

The Lord is my helper ... do to me

આ અવતરણ જૂના કરારના ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી લેવાયેલ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

I will not be afraid. What can a man do to me?

લેખક ભારપૂર્વક જણાવવા પ્રશ્નનો ઉપયોગ કરે છે કે તે લોકોથી ડરતો નથી કેમ કે ઈશ્વર તેને મદદ કરી રહ્યા છે. અહીં ""માણસ"" એટલે કોઈપણ વ્યક્તિ. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈપણ વ્યક્તિ મને શું કરી શકે છે તેથી હું ડરીશ નહીં!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-gendernotations]])