gu_tn/heb/12/intro.md

1.6 KiB

હિબ્રૂઓ 12 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

શિસ્તના મૂલ્યો જણાવ્યા બાદ, લેખક પ્રોત્સાહનોની શ્રેણીની શરૂઆત કરે છે. (જુઓ; rc://*/tw/dict/bible/kt/exhort)

કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને દૂર જમણી તરફ બીજા લખાણથી અલગ દર્શાવે છે જેથી વાંચવામાં સરળતા રહે. 12:5-6 જે જૂના કરારના શબ્દો છે તે સબંધી યુએલટી આ પ્રમાણે ગોઠવણ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

શિસ્ત

ઈશ્વર ચાહે છે કે તેમના લોકો જે યોગ્ય છે તે કરે. જ્યારે તેઓ જે ખોટું છે તે કરે છે, ત્યારે ઈશ્વરને તેઓને સુધારવાની અથવા શિક્ષા કરવાની જરૂર પડે છે. જે રીતે પૃથ્વી પરના પિતાઓ તેમના બાળકોને પ્રેમ કરતાં હોવાને કારણે તેમને સુધારે છે અને શિક્ષા કરે છે તેમ ઈશ્વર કરે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/discipline)