gu_tn/heb/12/28.md

1.1 KiB

receiving a kingdom

તમે ""કેમ કે આપણે"" શબ્દો આ વાક્ય અને આવનાર વાક્ય વચ્ચે તાર્કિક જોડાણને સ્પષ્ટ કરવા ઉમેરી શકો. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે આપણે રાજ્ય મેળવી રહ્યા છીએ"" અથવા ""કેમ કે ઈશ્વર આપણને તેમના રાજ્યના સભ્યો બનાવી રહ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/writing-connectingwords)

let us be grateful

આવો આપણે આભાર માનીએ

with reverence and awe

આદરભાવ"" અને ""ભય"" શબ્દો સમાન અર્થ ધરાવે છે અને ઈશ્વરના કારણે આદરભાવની મહાનતા પર ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મોટા માન અને ડર સાથે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)