gu_tn/heb/12/25.md

2.8 KiB

General Information:

આ અવતરણ જૂના કરારના હાગ્ગાય પ્રબોધકના પુસ્તકમાંથી લેવાયેલ છે. ""તમે"" શબ્દ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરવાનું જારી રાખે છે. ""આપણે"" શબ્દ લેખક અને વાચકો કે જેઓ વિશ્વાસીઓ છે તેઓનો ઉલ્લેખ કરવાનું જારી રાખે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-you]] અને [[rc:///ta/man/translate/figs-inclusive]])

Connecting Statement:

સિનાઈ પર્વત પર ઇઝરાએલીઓના અનુભવને, ખ્રિસ્તના મરણ બાદ વિશ્વાસીઓના અનુભવ સાથે તફાવત કરીને લેખક વિશ્વાસીઓને યાદ અપાવે છે કે તેઓ પાસે એ જ ઈશ્વર છે જે તેઓને આજે ચેતવણી આપે છે. આ પાંચમી મુખ્ય ચેતવણી વિશ્વાસીઓને આપવામાં આવી છે.

you do not refuse the one who is speaking

આ હકારાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે બોલી રહ્યા છે તેઓ તરફ ધ્યાન આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

if they did not escape

ગર્ભિત માહિતીને સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો ઇઝરાએલના લોકો ન્યાયથી બચ્યા નહીં તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the one who warned them on earth

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""મૂસા, જેણે તેઓને આ પૃથ્વી પર ચેતવ્યા"" અથવા 2) ""ઈશ્વર, જેમણે તેઓને સિનાઈ પર્વત પર ચેતવ્યા

if we turn away from the one who is warning

ઈશ્વરને આધીન ના રહેવાના વલણ વિશે વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે તે રીતે વર્તનાર વ્યક્તિ દિશા બદલી રહી હોય અને ઈશ્વરથી દૂર ચાલી રહી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે આપણને ચેતવી રહ્યા છે તેમનો જો આપણે અનાદર કરીએ તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)