12 lines
1.3 KiB
Markdown
12 lines
1.3 KiB
Markdown
# the mediator of a new covenant
|
|
|
|
તેનો અર્થ ખ્રિસ્તે ઈશ્વર અને મનુષ્ય વચ્ચે અસ્તિત્વ ટકી રહે માટે નવો કરાર સ્થાપ્યો. કેવી રીતે તમે તેનું [હિબ્રૂઓ 9:15](../09/15.md)માં અનુવાદ કર્યું છે તે જુઓ.
|
|
|
|
# the sprinkled blood that speaks better than Abel's blood
|
|
|
|
ઈસુના રક્ત અને હાબેલના રક્ત વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ લોકો હોય જેઓ બોલાવી રહ્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુનું છંટકાવનું રક્ત જે હાબેલના રક્ત કરતાં વધારે સારી બાબતો જણાવે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]] અને [[rc://*/ta/man/translate/figs-explicit]])
|
|
|
|
# blood
|
|
|
|
જે રીતે હાબેલનું રક્ત તેના મરણનો ઉલ્લેખ કરે છે તેમ અહીં ""રક્ત"" એટલે ઈસુનું મરણ,. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
|