gu_tn/heb/12/23.md

1.2 KiB

the firstborn

તે ખ્રિસ્ત પર વિશ્વાસ કરતાં વિશ્વાસીઓ વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ પ્રથમજનિત સંતાનો હોય. આ તેમની ખાસ જગા અને ઈશ્વરના લોક તરીકેના વિશેષાધિકાર પર ભાર મૂકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

registered in heaven

જેઓના નામ સ્વર્ગમાં લખાયેલા છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓના નામ ઈશ્વરે સ્વર્ગમાં લખ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

who have been made perfect

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓને ઈશ્વરે સંપૂર્ણ કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)