gu_tn/heb/12/19.md

1.0 KiB

You have not come to a trumpet blast

તમે એવા સ્થાન પાસે આવ્યા નથી જ્યાં રણશિંગડાનો મોટો અવાજ આવતો હોય

nor to a voice that speaks words whose hearers begged that not another word be spoken to them

અહીં ""અવાજ"" કોઈકના બોલવાનો ઉલ્લેખ કરે છે. ""બોલવામાં આવેલ"" શબ્દસમૂહને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""અથવા જ્યાં ઈશ્વર એવી રીતે બોલી રહ્યા હતા કે જેઓએ તેમને સાંભળ્યા તેઓ તેમને બીજો શબ્દ ન બોલે માટે વિનંતી કરવા લાગ્યા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])