gu_tn/heb/12/15.md

1.1 KiB

no one lacks God's grace

કોઈપણ ઈશ્વરની કૃપા મેળવીને તેને જવા દઈ શકતો નથી અથવા ""કોઈપણ ઈશ્વર પર પ્રથમ ભરોસો કર્યા પછી તેમની કૃપાનો અનાદર કરી શકતો નથી

that no root of bitterness grows up to cause trouble, so that many do not become polluted by it

તિરસ્કારજનક અથવા રોષે ભરાયેલા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ છોડ હોય જે સ્વાદમાં કડવા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""કે કોઈપણ કડવા મૂળ જેવો ન બને, જે જ્યારે ઊગે, ત્યારે ઘણાં લોકોને મુશ્કેલી અને નુકસાન પહોંચાડવાનું કારણ બને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)