gu_tn/heb/12/14.md

1.9 KiB

General Information:

એક વ્યક્તિ એસાવ, કે જેના વિશે મૂસાના લખાણમાં લખવામાં આવ્યું છે, તેનો ઉલ્લેખ ઇસહાકના પ્રથમ પુત્ર તરીકે અને યાકૂબના ભાઈ તરીકે કરવામાં આવ્યો છે.

Pursue peace with everyone

અહીં અમૂર્ત નામ ""શાંતિ"" વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તે એવું કંઈક હોય જેનો વ્યક્તિએ પીછો કરવો જોઈએ અને તેને ક્રિયાવિશેષણ તરીકે અનુવાદિત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક સાથે શાંતિપૂર્વક રહેવાનો પ્રયત્ન કરો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

also the holiness without which no one will see the Lord

આ હકારાત્મક ઉત્તેજન તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પવિત્ર બનવા ભારે પરિશ્રમ કરો, કેમ કે કેવળ પવિત્ર લોકો જ પ્રભુને જોશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

also the holiness

તમે સમજી ગયેલ માહિતીને સ્પષ્ટપણે દર્શાવી શકો. વૈકલ્પિક ભાષાંતર: ""પવિત્રતાનો પીછો કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)