gu_tn/heb/12/11.md

1.3 KiB

it produces the peaceful fruit of righteousness

અહીં ફળ એ ""પરિણામ"" અથવા ""નિષ્પતિ/નિષ્કર્ષ"" માટેનું એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે ન્યાયીપણાનું શાંતિપૂર્વક પરિણામ ઉત્પન્ન કરે છે"" અથવા ""તે ન્યાયીપણું ઉત્પન્ન કરે છે, જે શાંતિમાં પરિણમે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

who have been trained by it

જે શિસ્ત દ્વારા તાલીમબદ્ધ થયેલ છે. ઈશ્વર દ્વારા શિસ્ત કરાયેલ અથવા કરવામાં આવેલ સુધારા વિશે એવી રીતે કહેવાયું છે જાણે કે તે પોતે પ્રભુ હોય. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓને શિસ્ત દ્વારા ઈશ્વરે તાલીમબદ્ધ કર્યા હોય"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])