gu_tn/heb/12/10.md

519 B

so that we can share in his holiness

આ રૂપક ""પવિત્રતા"" વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે પદાર્થ હોય જેને લોકો મધ્યે વહેંચી શકાતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી જેમ ઈશ્વર પવિત્ર છે તેવા પવિત્ર આપણે બનીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)