gu_tn/heb/12/09.md

1.1 KiB

How much more should we submit to the Father of spirits and live!

લેખક ભારપૂર્વક જણાવવા ઉદ્દગાર વાચકનો ઉપયોગ કરે છે કે આપણે ઈશ્વરપિતાને આધીન થવું જોઈએ. આ એક વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી આપણે આપણાં આત્માઓના પિતાને, એથી વિશેષ આધીન થવું જોઈએ અને જીવવું જોઈએ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-exclamations)

the Father of spirits

આ રૂઢિપ્રયોગ ""દેહમાંના પિતાઓ"" સાથે વિરોધાભાસ દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણાં આત્મિક પિતા"" અથવા ""સ્વર્ગમાંના આપણાં પિતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

and live

જેથી કે આપણે જીવીશું