gu_tn/heb/12/08.md

1.1 KiB

But if you are without discipline, which all people share in

તમે અમૂર્ત નામ ""શિસ્ત""ને ક્રિયાપદ ""શિસ્તની કાર્યવાહી"" તરીકે ફરીથી દર્શાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ ઈશ્વર તેમના સર્વ બાળકોને શિસ્તમાં લાવે છે તેમ તેઓ(ઈશ્વર) તમને શિસ્તમાં લાવ્યા હોય તેમ તમે અનુભવ્યું ના હોય તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

then you are illegitimate and not his sons

જેઓને ઈશ્વર કેળવતા નથી તેઓ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ એકબીજા સાથે પરણેલ ન હોય તેવા પુરુષ અને સ્ત્રીના પુત્રો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)