gu_tn/heb/12/07.md

1.8 KiB

Endure suffering as discipline

સમજો કે સહન કરવાના સમય દરમિયાન ઈશ્વર આપણને શિસ્ત શીખવે છે

God deals with you as with sons

તે ઈશ્વર તેમના લોકોને શિસ્તમાં લાવે છે તેને પિતા તેમના પુત્રોને શિસ્તમાં લાવે છે તેની સાથે સરખાવે છે. તમે સમજાઈ ગયેલ માહિતીને સ્પષ્ટપણે કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમારી સાથે એ જ રીતે વર્તે છે જેમ એક પિતા તેના પુત્રોની સાથે વર્તે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-simile]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])

sons ... son

આ શબ્દોના દરેક બનાવો નર અને નારીનો સમાવેશ કરવા કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""બાળકો ... બાળક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

what son is there whom his father does not discipline?

આ પ્રશ્ન મારફતે લેખક જણાવે છે કે દરેક સારો પિતા તેના બાળકોને શિસ્તમાં કેળવે છે. આ એક વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક પિતા તેના બાળકોને કેળવે છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)