gu_tn/heb/12/06.md

473 B

every son whom he receives

અનુવાદિત થયેલ શબ્દ ""પુત્ર"" એ ચોક્કસપણે નર બાળક માટે છે. તે સંસ્કૃતિમાં કૌટુંબિક રેખા પુત્રો મારફતે આગળ વધતી હતી, સામાન્ય રીતે પુત્રીઓ દ્વારા નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)