gu_tn/heb/12/05.md

2.5 KiB

the encouragement that instructs you

જૂના કરારના વચનો વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે કોઈ વ્યક્તિ હોય જે બીજાઓને ઉત્તેજન આપી શકતી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તમને ઉત્તેજન આપવા માટે વચનોમાં જે સૂચનાઓ આપી છે તે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

as sons ... My son

પુત્રો"" અને ""પુત્ર"" અનુવાદિત શબ્દો એ ચોક્કસપણે નર બાળક માટેનો શબ્દ છે. તે સંસ્કૃતિમાં કૌટુંબિક રેખા પુત્રો મારફતે ચાલું રહેતી હતી, સામાન્ય રીતે પુત્રીઓ દ્વારા નહીં. જોકે યુએસટી અને કેટલીક અંગ્રેજી આવૃત્તિઓ પ્રમાણે, લેખક તેના શબ્દો નર અને નારી બંનેને ઉદ્દેશીને જણાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

My son ... corrected by him

અહીં લેખક જૂના કરારના નીતિવચનોના પુસ્તકમાંથી નીતિવચનો કે જે સુલેમાનનાં તેના નર બાળકો માટેના શબ્દો હતા, તેનો ઉપયોગ કરે છે.

do not think lightly of the Lord's discipline, nor grow weary

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે પ્રભુ તમને શિસ્તમાં લાવે, ત્યારે તેને ખૂબ ગંભીરતાપૂર્વક લો, અને થાકી જશો નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)

nor grow weary

અને નાસીપાસ થશો નહીં

you are corrected by him

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ(ઈશ્વર) તમને સુધરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)