gu_tn/heb/12/04.md

1.4 KiB

Connecting Statement:

હિબ્રૂઓનો લેખક ખ્રિસ્તી જીવનને દોડ સાથે સરખાવી રહ્યો છે.

You have not yet resisted or struggled against sin

અહીં ""પાપ"" વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક વ્યક્તિ હોય જેની સાથે કોઈ યુદ્ધમાં લડી રહ્યું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમે હજુ સુધી પાપીઓના હુમલાઓ સહન કર્યા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

to the point of blood

વિરોધનો એટલો બધો પ્રતિકાર કરવો કે કોઈક તે માટે મૃત્યુ પામે એ વિશે એ રીતે જણાવવામાં આવ્યું છે જાણે કોઈક ચોક્કસ સ્થાને પહોંચી ગયું છે જ્યાં તે મૃત્યુ પામશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

of blood

અહીં ""રક્ત"" મૃત્યુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૃત્યુનું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)