gu_tn/heb/11/39.md

850 B

Although all these people were approved by God because of their faith, they did not receive the promise

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે આ સર્વને તેઓના વિશ્વાસને કારણે માન આપ્યું, પણ તેઓએ સ્વયં ઈશ્વરે તેઓને જે વચન આપ્યું હતું તે પ્રમાણે પ્રાપ્ત ન કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the promise

આ અભિવ્યક્તિનો અર્થ ""ઈશ્વરે જેનું તેમને વચન આપ્યું હતું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)