gu_tn/heb/11/38.md

622 B

The world was not worthy

અહીં ""જગત"" લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ જગતના લોકો યોગ્ય ન હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

They were always wandering about

આ એટલા માટે હતું કારણ કે જીવવા માટે તેઓ પાસે સ્થળ નહોતું.

caves and holes in the ground

ગુફાઓ, અને કેટલાક ભૂમિમાં કરેલ બખોલોમાં રહ્યા