gu_tn/heb/11/37.md

1.0 KiB

They were stoned. They were sawn in two. They were killed with the sword

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોએ બીજાઓની મશ્કરી કરી અને ફટકા માર્યા... લોકોએ બીજાઓને પથ્થરો માર્યા. લોકોએ બીજાઓના કાપીને બે ટુકડા કર્યા. લોકોએ બીજાઓને તલવારથી મારી નાખ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

went about

એક સ્થળેથી બીજા સ્થળે ગયા અથવા ""સર્વ સમયે જીવ્યા

in sheepskins and goatskins

ફક્ત ઘેટાં અને બકરાંઓના ચામડા પહેર્યા

They were destitute

તેઓ પાસે કશું ન હતું અથવા ""તેઓ ખૂબ ગરીબ હતા