gu_tn/heb/11/36.md

1.1 KiB

Others had testing in mocking and whippings

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોએ બીજાઓની મશ્કરી કરી અને ફટકા માર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Others had testing in mocking and whippings, and even chains and imprisonment

આ ફરીથી શબ્દોમાં મૂકી શકાય કે જેથી અમૂર્ત નામને ક્રિયાપદ તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના શત્રુઓ તેમની મશ્કરી કરે અને ફટકા મારે અને તેઓને સાંકળો બાંધે અને કેદખાનામાં નાખે તેની પરવાનગી આપીને ઈશ્વરે બીજાઓની પરીક્ષા કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)