gu_tn/heb/11/35.md

2.6 KiB

Women received back their dead by resurrection

અમૂર્ત નામ ""પુનરુત્થાન""ને બદલવા તેને ફરીથી દર્શાવી શકાય છે. ""મૃત"" શબ્દ એ નામમાત્ર વિશેષણ છે. તેને ક્રિયાપદ તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ મરણ પામ્યા હતા તેઓને સ્ત્રીઓએ જીવતાં પાછા મેળવ્યા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] અને [[rc:///ta/man/translate/figs-nominaladj]])

Others were tortured, not accepting release

તે ગર્ભિત છે કે તેમના શત્રુઓએ તેમને કેદમાંથી ચોક્કસ સ્થિતિઓ હેઠળ છોડી મૂકવાના હતા. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""બીજાઓએ કેદમાંથી છૂટવાને બદલે રિબાવવાનું સ્વીકાર્યું"" અથવા ""તેમના શત્રુઓ તેમને છોડી મૂકવાને બદલે તેમની પાસે જે કરાવવાની આવશ્યકતાઓ રાખતા હતા તે ના સ્વીકારીને, કેટલાકે તેમના શત્રુઓ તેમને પીડા આપે તેમ થવા દીધું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

tortured

સખત માનસિક તથા શારીરિક વેદના સહન કરનાર બન્યા

a better resurrection

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ લોકોએ જગતમાં જે જીવનનો અનુભવ કર્યો તે કરતાં તેઓ સ્વર્ગમાં શ્રેષ્ઠ જીવનનો અનુભવ કરશે અથવા 2) જે લોકો વિશ્વાસ કરતાં નથી તેમના કરતાં આ લોકોનું પુનરુત્થાન શ્રેષ્ઠ હશે. જેઓ પાસે વિશ્વાસ છે તેઓ સદાકાળ માટે ઈશ્વર સાથે જીવશે. જેઓ વિશ્વાસવિહોણા છે તેઓ સદાકાળ માટે ઈશ્વરથી અલગ રહેશે.