gu_tn/heb/11/34.md

1.0 KiB

extinguished the power of fire, escaped the edge of the sword

ઈશ્વરે જે કેટલીક રીતે વિશ્વાસીઓને મરણમાંથી બચાવ્યા તેની આ કેટલીક રીતો છે. વૈકલ્પિક ભાષાંતર: ""અગ્નિને તેઓને દઝાડતા અટકાવી, દુશ્મનોને તેમની હત્યા કરતાં અટકાવ્યા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

were healed of illnesses

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તરફથી સાજાપણું પ્રાપ્ત કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

became mighty in battle, and defeated

અને તેઓ લડાઈમાં પરાક્રમી થયા અને હરાવ્યા