gu_tn/heb/11/33.md

1.6 KiB

It was through faith that they

અહીં ""તેઓ"" નો અર્થ એ નથી કે 11:32 માં નોંધવામાં આવેલ સર્વ વ્યક્તિએ, લેખક જે બાબતોનો ઉલ્લેખ કરે છે તે સર્વ બાબતો કરી હોય. લેખકનો અર્થ સામાન્ય રીતે એ કહેવાનો છે કે વિશ્વાસયુક્ત વ્યક્તિઓ આ પ્રકારની બાબતો કરવા સક્ષમ હતી. વૈકલ્પિક ભાષાંતર: ""તે વિશ્વાસ દ્વારા હતું કે આ પ્રકારના માણસો

they conquered kingdoms

અહીં ""રાજ્યો"" લોકો કે જેઓ ત્યાં રહેતા હતા તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ વિદેશી રાજ્યોના લોકોને હરાવ્યા

They stopped the mouths of lions

આ શબ્દો ઈશ્વરે જે કેટલીક રીતે વિશ્વાસીઓને મરણમાંથી બચાવ્યા તે યાદીની શરૂઆત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓને ખાઈ જવાથી સિંહોને અટકાવ્યા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])