gu_tn/heb/11/32.md

996 B

Connecting Statement:

ઈશ્વરે ઇઝરાએલના લોકોના પૂર્વજો માટે શું કર્યું તે કહેવાનું લેખક જારી રાખે છે.

What more can I say?

લેખક ભારપૂર્વક જણાવવા પ્રશ્નનો ઉપયોગ કરે છે કે એવા ઘણા ઉદાહરણો છે જેને તે ટાંકી શક્યો હોત. તેને એક વાક્યના સ્વરૂપમાં વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને બીજા ઘણાં ઉદાહરણો છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the time will fail me

મારી પાસે પૂરતો સમય નથી

Barak

તે એક માણસનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)