gu_tn/heb/11/28.md

2.0 KiB

he kept the Passover and the sprinkling of the blood

આ પહેલું પાસ્ખાપર્વ હતું. પાસ્ખાપર્વ અંગે ઈશ્વરની આજ્ઞાઓને આધીન થતાં અને લોકો તેને દર વર્ષે પાળે તેવો હુકમ કરતાં મૂસાએ પાસ્ખાપર્વ પાળ્યું. વૈકલ્પિક ભાષાંતર: ""પાસ્ખાપર્વ અને તેમના દરવાજાઓ પર રક્ત છાંટવા અંગે ઈશ્વરની જે આજ્ઞાઓ હતી તે પાળવા તેણે લોકોને હુકમ કર્યો"" અથવા ""તેણે પાસ્ખાપર્વ તથા રક્તનો છંટકાવ સ્થાપિત કર્યો

the sprinkling of the blood

હલવાનને મારવું અને તેના રક્તને જ્યાં ઇઝરાએલીઓ રહેતા હતા તે દરેક ઘરની બારસાખો પર છાંટવા ઈશ્વરની ઇઝરાએલીઓને આપવામાં આવેલ આજ્ઞાનો ઉલ્લેખ, તે કરે છે. તે રક્ત, વિનાશકને તેમના પ્રથમજનિત પુત્રોને નુકસાન કરવાથી અટકાવશે. તે પાસ્ખાની આજ્ઞાઓમાંની એક હતી. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

should not touch

અહીં ""અડકવું"" નુકસાન કરવાનો અથવા કોઈકની હત્યા કરવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈજા કરશે નહીં"" અથવા ""હત્યા કરશે નહીંl"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)