gu_tn/heb/11/26.md

1.7 KiB

the disgrace of following Christ

તેને બીજા શબ્દોમાં મૂકી શકાય કે જેથી અમૂર્ત નામ ""અપમાન"" ને ક્રિયાપદ ""અનાદર"" તરીકે વ્યક્ત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્તે જે ચાહયું તે પ્રમાણે તેણે કર્યું હોવાથી તેણે અનુભવ્યું કે લોકો તેનો અનાદર કરતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

following Christ

ખ્રિસ્તને આધીન થવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે તેમને માર્ગમાં અનુસરવા સમાન હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

fixing his eyes on his reward

ધ્યેય સિદ્ધ કરવા, સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે વ્યક્તિ પદાર્થ તરફ તાકી રહ્યો હોય અને બીજી તરફ જોવાની મના કરતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તે જાણતો હતો એ કરવું તે તેના માટે સ્વર્ગમાં મોટો બદલો લાવશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])