gu_tn/heb/11/22.md

1.2 KiB

when his end was near

અહીં ""તેના અંતકાળે"" એ મરણનું સંબોધન કરવાની વિનમ્ર રીત છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે તે મરણ પામવાની તૈયારીમાં હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)

spoke of the departure of the children of Israel from Egypt

જ્યારે ઇઝરાએલના સંતાનો મિસર છોડશે તે વિશે બોલ્યો

the children of Israel

ઇઝરાએલીઓ અથવા ""ઇઝરાએલના વંશજો

instructed them about his bones

યૂસફ મિસરમાં મરણ પામ્યો. તે ચાહતો હતો કે તેના લોકો જ્યારે મિસર છોડે ત્યારે તેના હાડકાં પોતાની સાથે લઈ જાય જેથી તેઓ તેના હાડકાં, ઈશ્વરે જે ભૂમિનું વચન તેઓને આપ્યું હતું ત્યાં દફનાવે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)