gu_tn/heb/11/18.md

793 B

to whom it had been said

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે.વૈકલ્પિક ભાષાંતર: ""જેને ઈશ્વરે કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

that your descendants will be named

અહીં ""નામ આપ્યું"" એટલે સોંપાયેલ અથવા નિયુક્ત. આ વાક્યને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે.. વૈકલ્પિક ભાષાંતર: ""કે હું તારા વંશજોની નિયુક્તિ કરીશ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]])(જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]])