gu_tn/heb/11/16.md

751 B

heavenly one

સ્વર્ગીય દેશ અથવા ""સ્વર્ગમાંનો દેશ

God is not ashamed to be called their God

આ સક્રિય અને હકારાત્મક સ્વરૂપમાં વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેમના ઈશ્વર છે એમ કહેવડાવવામાં ઈશ્વર ખુશ છે"" અથવા "" ઈશ્વર તે કહેવામાં ગર્વ અનુભવે છે કે તેઓ તેમના ઈશ્વર છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-litotes]])