gu_tn/heb/11/13.md

1.7 KiB

without receiving the promises

તે ખાતરીદાયક વચન વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ પદાર્થો હોય જેને વ્યક્તિ મેળવી શકતી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેઓને જે વચન આપ્યું હતું તે પામ્યા વિના"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

after seeing and greeting them from far off

ભાવિ વચન મુજબની ઘટનાઓ વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તેઓ દૂરથી આવનાર પ્રવાસીઓ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ભવિષ્યમાં ઈશ્વર શું કરશે એ જાણ્યા પછી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

they admitted

તેઓએ કબૂલ્યું અથવા ""તેઓએ સ્વીકાર્યું

they were foreigners and exiles on earth

અહીં ""વિદેશીઓ"" અને ""ગુલામો"" નો અર્થ મૂળ રીતે સમાન થાય છે. તે ભારપૂર્વક જણાવે છે કે આ પૃથ્વી તેમનું ખરું ઘર નથી. તેઓ તેમના ખરા ઘરની રાહ જોઈ રહ્યા હતા જે ઈશ્વર તેમના માટે બનાવવાના હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)