gu_tn/heb/11/12.md

709 B

descendants as many as the stars in the sky and as countless as sand by the seashore

આ શબ્દાલંકારનો અર્થ એ છે કે ઇબ્રાહિમના ઘણાં વંશજો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

as countless as sand by the seashore

તેનો અર્થ એ છે કે જે રીતે સમુદ્રના કાંઠા પર રેતીના ઘણાં કણ હોય છે, જેને કોઈ ગણી શકતું નથી તે પ્રમાણે ઇબ્રાહિમના વંશજો ઘણાં છે જેઓને કોઈ ગણી શકતું નથી.