gu_tn/heb/11/09.md

1.0 KiB

he lived in the land of promise as a foreigner

તેને જુદાં શબ્દોમાં મૂકી શકાય કે જેથી અમૂર્ત નામ ""વચન"" ને ક્રિયાપદ ""વચન આપ્યું"" તરીકે વ્યક્ત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""જે ભૂમિ વિશે ઈશ્વરે તેને વચન આપ્યું હતું તેમાં તે પરદેશી તરીકે રહ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

fellow heirs

વારસદારો સાથે. તે ઇબ્રાહિમ,ઇસહાક અને યાકૂબ વિશે એવી રીતે જણાવે છે જાણે કે તેઓ વારસદારો હોય જેઓ તેમના પિતા પાસેથી વારસો મેળવવાના હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)