gu_tn/heb/11/08.md

1.0 KiB

when he was called

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે ઈશ્વરે તેને બોલાવ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

went out to the place

તે જગ્યાએ જવા તેનું ઘર છોડ્યું

that he was to receive as an inheritance

ઈશ્વરે ઇબ્રાહિમના વંશજોને જે ભૂમિ આપવાનું વચન આપ્યું તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ઇબ્રાહિમે પ્રાપ્ત કરવાનો વારસો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જે ઈશ્વર તેને આપવાના હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

He went out

તેણે પોતાનું ઘર છોડ્યું