gu_tn/heb/11/06.md

1.9 KiB

Now without faith

અહીં ""હવે"" નો અર્થ ""આ પળે"" એમ થતો નથી પરંતુ તે હવે પછી આવનાર અગત્યના મુદ્દા પર ધ્યાન ખેંચવા માટે પ્રયોગ કરવામાં આવ્યો છે.

without faith it is impossible to please him

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિ ઈશ્વરને ત્યારે જ પ્રસન્ન કરી શકે જ્યારે તે ઈશ્વર પર વિશ્વાસ કરતો હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

that anyone coming to God

ઈશ્વરનું ભજન કરવાની ઇચ્છા રાખવી અને તેમના લોકો થવું એ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે વ્યક્તિ ખરેખર ઈશ્વર પાસે આવતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈપણ જે ઈશ્વરનો થવા ચાહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

he is a rewarder of those

તેઓ(ઈશ્વર) તેમને બદલો આપે છે

those who seek him

જેઓ ઈશ્વર વિશે શીખે છે અને તેમને અનુસરવા પ્રયત્ન કરે છે તે લોકો માટે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તેઓ તેમને મેળવી લેવા માટે શોધ કરતા હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)