gu_tn/heb/11/05.md

1.7 KiB

It was by faith that Enoch was taken up so that he did not see death

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે વિશ્વાસ દ્વારા હતું કે હનોખ મરણ ન પામ્યો કારણ કે ઈશ્વરે તેને ઉપર લઈ લીધો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

see death

તે મરણ વિશે જણાવે છે જાણે કે તે એક પદાર્થ હોય જેને લોકો જોઈ શકતા હોય. તેનો અર્થ મરણનો અનુભવ કરવો એમ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મરણ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

before he was taken up

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેને ઉપર લઈ લીધો તે પહેલાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

it was testified that he had pleased God

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઈશ્વરે કહ્યું કે હનોખે તેમને પ્રસન્ન કર્યા છે"" અથવા 2) ""લોકોએ કહ્યું કે હનોખે ઈશ્વરને પ્રસન્ન કર્યા."" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)