gu_tn/heb/11/03.md

782 B

the universe was created by God's command

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વિશ્વ અસ્તિત્વમાં આવે તેવો હુકમ કરી ઈશ્વરે વિશ્વનું સર્જન કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

what is visible was not made out of things that were visible

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે જે જોઈએ છે તે દ્રશ્યમાન બાબતો જોઇને ઈશ્વરે સર્જન કર્યું નથી