gu_tn/heb/11/02.md

877 B

For because of this

કારણ કે જે બન્યા જ ન હતા તે બનાવો વિશે તેઓ ચોક્કસ હતા

the ancestors were approved for their faith

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે આપણાં પૂર્વજોને માન્ય કર્યા કેમ કે તેઓ પાસે વિશ્વાસ હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the ancestors

લેખક હિબ્રૂઓ સાથે હિબ્રૂ પૂર્વજો વિશે વાત કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણાં પૂર્વજો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)