gu_tn/heb/10/27.md

542 B

of judgment

ઈશ્વરનો ન્યાય, એટલે કે, ઈશ્વર ન્યાય કરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

a fury of fire that will consume God's enemies

ઈશ્વરના કોપ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે અગ્નિ હોય જે તેમના દુશ્મનોને બાળી શકતો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)