gu_tn/heb/10/22.md

3.9 KiB

let us approach

અહીં ""ની નજીક જવું"" એટલે ઈશ્વરનું ભજન કરવું, જેમ યાજક ઈશ્વરની વેદી પાસે ઈશ્વરને પ્રાણીઓના અર્પણ ચઢાવવા જતો હતો તેમ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

with true hearts

વિશ્વાસુ હ્રદયો સાથે અથવા ""પ્રામાણિક હ્રદયો સાથે."" અહીં ""હ્રદયો"" એટલે વિશ્વાસીઓની ખરી ઇચ્છા અને પ્રેરણા. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રામાણિક્તા સાથે"" અથવા ""અંત:કરણપૂર્વક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

in the full assurance of faith

અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને અથવા""અને સંપૂર્ણપણે ઈસુમાં ભરોસો કરીને

having our hearts sprinkled clean

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જાણે કે તેમણે આપણાં હ્રદયો તેમના રક્ત વડે શુદ્ધ કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

hearts sprinkled clean

અહીં ""હ્રદયો"" એ અંત:કરણ, સાચા અને ખોટા માટેની સભાનતા માટેનું ઉપનામ છે. શુદ્ધ કરાયા એ માફ કરવામાં આવ્યા અને ન્યાયીપણાનો દરજ્જો આપવામાં આવ્યો તે માટેનું રૂપક છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

sprinkled

છંટકાવ એ યાજકો મારફતે કરવામાં આવતી પ્રતિકાત્મક ક્રિયા હતી જે દ્વારા તેઓ કરારના લાભો લોકો અને પદાર્થો માટે લાગુ કરતા હતા. તમે તેનો અનુવાદ કેવી રીતે હિબ્રૂઓ 9:19માં કર્યો છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

having our bodies washed with pure water

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જાણે કે તેમણે આપણાં શરીરો શુદ્ધ પાણીમાં ધોયા હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

our bodies washed with pure water

જો અનુવાદક આ શબ્દસમૂહ સમજી શકતો હોય કે તે ખ્રિસ્તી બાપ્તિસ્માનો ઉલ્લેખ કરે છે તો પછી ""પાણી"" એ શાબ્દિક છે, અર્થાલંકારિક નથી. પરંતુ જો પાણીને શાબ્દિક લેવામાં આવે, તો પછી ""શુદ્ધ"" એ અર્થાલંકારિક છે, આત્મિક શુદ્ધતા માટે ઊભા રહેવું, જેની પરિપૂર્ણતા વિશે અહીં બાપ્તિસ્મા જણાવે છે. ""ધોવું"" એટલે વિશ્વાસીઓને ઈશ્વરને સ્વીકાર્ય બનાવવામાં આવ્યા છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])