gu_tn/heb/10/19.md

1.8 KiB

Connecting Statement:

પાપ માટે કેવળ એક જ અર્પણ છે તે સ્પષ્ટ કર્યા પછી લેખક મંદિરના પરમપવિત્રસ્થાનના ચિત્ર સાથે રજૂઆત કરવાનું જારી રાખે છે, જ્યાં કેવળ પ્રમુખ યાજક જ વર્ષમાં એકવાર પાપો માટેના અર્પણોના રક્ત સાથે જઈ શકતો હતો. તે વિશ્વાસીઓને યાદ અપાવે છે કે જાણે તેઓ પરમ પવિત્રસ્થાનમાં ઊભા હોય એમ તેઓ હવે ઈશ્વરનું ભજન તેમની હાજરીમાં રહીને કરી શકે છે.

brothers

અહીં આનો અર્થ ખ્રિસ્તમાં વિશ્વાસ કરતાં સર્વ વિશ્વાસીઓ, પુરુષ કે સ્ત્રી, થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ તથા બહેનો"" અથવા ""સાથી વિશ્વાસીઓ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-gendernotations]])

the most holy place

આનો અર્થ ઈશ્વરની હાજરી થાય છે, જૂના મુલાકાત મંડપમાંનું પરમપવિત્રસ્થાન નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

by the blood of Jesus

અહીં ""ઈસુનું રક્ત"" એ ઈસુના મરણનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)