gu_tn/heb/09/18.md

1.1 KiB

So not even the first covenant was established without blood

આ સક્રિય અને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી ઈશ્વરે પ્રથમ કરાર પણ રક્ત વડે સ્થાપ્યો હતો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-doublenegatives]])

first covenant

તમે કેવી રીતે તેનો અનુવાદ હિબ્રૂઓ 8:7માં કર્યો છે તે જુઓ.

blood

ઈશ્વરને અર્પણ કરવામાં આવેલા પ્રાણીઓના મરણ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે કંઈ નથી પણ રક્ત જ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરને અર્પણ કરેલ પ્રાણીઓનું મરણ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)