gu_tn/heb/09/15.md

2.3 KiB

For this reason

પરિણામ તરીકે અથવા ""આને કારણે

he is the mediator of a new covenant

એનો અર્થ એ કે ઈશ્વર અને માનવીઓ વચ્ચે વધુ સારા, જીવંત, અસ્તિત્વ ધરાવતા કરારની સ્થાપના ખ્રિસ્તે કરી.

first covenant

કેવી રીતે તમે તેનો અનુવાદ હિબ્રૂઓ 8:7માં કર્યો છે તે જુઓ.

to free those under the first covenant from their sins

જેઓ પ્રથમ કરાર હેઠળ હતા તેઓના પાપો દૂર કરે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) અહીં ""તેઓના પાપ"" એ તેઓના પાપના દોષ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: "" જેઓ પ્રથમ કરાર હેઠળ હતા તેઓનો દોષ દૂર કરે"" અથવા 2) અહીં ""તેઓના પાપ"" તેમના પાપની શિક્ષા માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ પ્રથમ કરાર હેઠળ હતા તેઓના પાપોની શિક્ષા દૂર કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

those who are called

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓને ઈશ્વરે પોતાના બાળકો બનવા પસંદ કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

inheritance

ઈશ્વરે વિશ્વાસીઓને આપેલ વચન પ્રમાણે પ્રાપ્ત કરવા વિશે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે કુટુંબના સભ્ય પાસેથી ધન અને સંપત્તિનો વારસો મેળવવા સમાન હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)