gu_tn/heb/09/11.md

2.2 KiB

Connecting Statement:

ઈશ્વરના નિયમશાસ્ત્ર હેઠળ મુલાકાત મંડપની સેવાનું વર્ણન કર્યા પછી લેખક સ્પષ્ટ કરે છે કે નવા કરાર હેઠળ ખ્રિસ્તની સેવા શ્રેષ્ઠ છે કેમ કે તે તેમના રક્તથી મુદ્રાંકિત કરવામાં આવી છે. તે એટલા માટે પણ શ્રેષ્ઠ છે કેમ કે ખ્રિસ્ત, પૃથ્વી પરનો મુલાકાત મંડપ કે જે કેવળ એક અપૂર્ણ નકલ હતી તેમાં બીજા પ્રમુખ યાજકોની જેમ પ્રવેશ કરવાને બદલે ખરો ""મુલાકાત મંડપ"" એટલે કે, સ્વર્ગમાં, ઈશ્વરની પોતાની હાજરીમાં, પ્રવેશ પામ્યા છે.

good things

આ ભૌતિક બાબતોનો ઉલ્લેખ કરતું નથી. તેનો અર્થ સારી બાબતો છે જેનું વચન ઈશ્વરે તેમના નવા કરારમાં આપ્યું છે.

the greater and more perfect tabernacle

આ સ્વર્ગીય તંબુ અથવા મુલાકાત મંડપનો ઉલ્લેખ કરે છે, જે પૃથ્વી પરના મુલાકાત મંડપ કરતાં વધુ મહત્વનો અને વધુ સંપૂર્ણ છે.

that was not made by human hands

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને માનવીય હાથોએ બનાવ્યો નહોતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

human hands

અહીં ""હાથો"" એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માનવીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)